[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

જંબુસર : નન્હી કલી પ્રોગ્રામ હેઠળ ફૂટબોલ લીગ ચેમ્પિયનશીપ યોજાઇ

જંબુસર આમોદ વિસ્તારને સાત હજાર ઉપરાંત નાની બાળાઓને શૈક્ષણિક સહાય નાંદી ફાઉન્ડેશન દ્વારા નન્હી કલી પ્રોગ્રામ હેઠળ  પ્રોગ્રામ ઓફિસર વિશાખાભાલેના માર્ગદર્શન હેઠળ બાળાઓને સી...

અંક્લેશ્વર : સિલ્વર સેવન હોટલના પાર્કીંગ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રૂ.૧૨,૧૦,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવ્રુત્તિ નાબુદ કરવા સારૂભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જીલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસરની...

મહિલા સામખ્ય નર્મદા કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

દેશની મહિલાઓ ઉત્તમ સમાજના નિર્માણ માટે કટિબધ્ધ બને, મહિલાઓનું ગૌરવ અને સન્માન વધે તે હેતુસર પ્રતિવર્ષ તા. ૮ મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય...

સાગબારાનાં દેવમોગરા ખાતે કાચા મકાનમાં આગ લાગતાં મકાન સંપૂર્ણ બળીને ખાખ

આગજની ની ઘટના માં પરિવારને કુલ ૨,૫૩૦૦૦/- નું નુકશાન સાગબારા તાલુકાના દેવમોગરા ગામે આજે સવારે અંદાજિત 10:30 વાગ્યા ની આસપાસ નિતેશભાઈ મોનાભાઈ વસાવા નાં ...

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આંતતરાષ્ટ્રિય મહિલા દિનની કરાઇ ભવ્ય ઉજવણી

સ્કીલ હબનું લોકાર્પણ, મહિલા ટ્રેનરોનું સન્માન તથા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને કિટસનું વિતરણ કરાયું. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન...

Popular

spot_imgspot_img