radheediting

2711 POSTS

Exclusive articles:

આમોદ-જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કાર આંબલીના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ

ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર હાઇવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતે એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. મંગણાદ ગામથી આગળ પેટ્રોલ પંપ અને એપલ હોટલ નજીક...

દેડિયાપાડા ધામણ ખાડીના પુલ પર મોતનું ગાબડું!

દેડિયાપાડાની ધામણ ખાડી ઉપર બનાવવામાં આવેલા નવા પુલના છેડે મોટું ગાબડું અને કોતર સર્જાતાં વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગત ચોમાસા...

જંબુસર પંથકમાં ડ્રોન કેમેરો જોઈ ભાગદોડ! રમુજી દ્રશ્યોના વીડિયો વાયરલ

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં ડ્રોન કેમેરાને લઈને એક રસપ્રદ ઘટના સામે આવી છે. જંબુસર તાલુકાના ટુંડજ ગામની સીમમાં એક સ્થાનિક વ્યક્તિએ માત્ર વિડીયોગ્રાફી કરવાના...

અંકલેશ્વર: ડી. એ. આનંદપુરા વિચાર મંચ દ્વારા ‘ઔદ્યોગિક વિકાસ અને સામાજિક જવાબદારી’ પર વિશેષ વ્યાખ્યાન યોજાયું

અંકલેશ્વર જીઆઈડીસીમાં કાર્યરત ડી. એ. આનંદપુરા વિચાર મંચ દ્વારા સંસ્કારદીપ સ્કૂલ ખાતે ‘ઔદ્યોગિક વિકાસ અને સામાજિક જવાબદારી’ વિષયને કેન્દ્રમાં રાખીને વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં...

ભરૂચ: લુવારા નજીક નેશનલ હાઈવે-48 પર દોડતા ટેન્કરમાં આગ ભભૂકી!

ભરૂચના નેશનલ હાઈવે-48 પર લુવારા નજીક ગત રાત્રે હજીરાથી રનોલી તરફ જઈ રહેલા એક ટેન્કરમાં અચાનક આગ લાગતાં હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો....

Breaking

ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ સાથે ₹69.10 લાખની ઠગાઈ

ભારતને એશિયન ગેમ્સમાં દોડમાં ગોલ્ડ મેડલ અપાવી દેશનું ગૌરવ...

જંબુસરના નોંધણા ગામે સ્મશાનગૃહની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપથી ખળભળાટ!

જંબુસરના નોંધણા ગામના સ્મશાનગૃહના વિકાસકાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો...

દિવાળી-છઠ પૂજાની ભીડ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય!

ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે...

સાબરમતી જેલ સહિત ગુજરાતની જેલોને ઉડાવી દેવાની ધમકી!

અગાઉ શાળાઓ અને કોર્ટને ધમકી મળવાની ઘટનાઓ બાદ હવે...
spot_imgspot_img