The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચ :આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીએ થવા ગામની દ્રષ્ટિબેન વસાવાનું સન્માન

ભરૂચ :આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીએ થવા ગામની દ્રષ્ટિબેન વસાવાનું સન્માન

0
ભરૂચ :આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીએ થવા ગામની દ્રષ્ટિબેન વસાવાનું સન્માન

ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અવસરે નેત્રંગ તાલુકાના થવા ગામની દિકરી દ્રષ્ટિબેન નાનાલાલ વસાવાને પ્રમાણપત્ર આપી મહિલા આગેવાન બહેનો ધ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. દ્રષ્ટિબેન વસાવા ૮ મી રાષ્ટ્રીય આઈસ્ટોક સ્પોર્ટસ ચેમ્પિયનશીપ શ્રીનગર ખાતે યોજાયેલ જેમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્ય તથા જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!