[breaking-news]

ગુજરાત

ભરૂચ: ગુજરાત ગેસની લાઇન ચેક કરવાના બહાને રૂપિયા ખંખેરતા ઇસમોથી સાવધાન !

મનિષાનંદ સોસાયટીમાં આવી ગેસ લાઇન ચેક કરવાના બહાને રૂપિયા ખંખેરતા બે સામે ગુનો નોંધાયો ભરૂચની મનિષાનંદ સોસાયટીમાં રહેતાં યુવાનના ઘરે આવેલાં ગુજરાત ગેસ કંપનીના...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના કુલપતિના અધ્યક્ષસ્થાને પરીક્ષાના પેપરોની ઓનલાઈન ચકાસણી વિશે મીટીગ યોજાઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.મેડીકલ અને નર્સીગ કોર્ષ માટે પણ ઓનલાઈન પરીક્ષા, મુલ્યાંકન અને પરીણામલક્ષી પધ્ધતિનો અમલ કરનારી સૌપ્રથમ યુનિવર્સિટી બનશે. વીર નર્મદ સાઉથ...

જંબુસર : બીએપીએસ સ્વામીનારાયણ મંદિર જંબુસરનો ૧૯ મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન

સત્સંગથી જીવનમાં દ્રઢતા આવે છે અને સારા સંસ્કારોનું સિંચન થાય છે : પૂ. રાજેશ્વર સ્વામી સંસ્કૃત્તિનો આધાર મંદિર છે. મંદિરના માધ્યમથી દર્શન, કિર્તન, કથાવાર્તાનો...

દહેજ : સુવા નજીક સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવામાં આવતું હોવાનું કૌભાંડ ઝડપાયું

અદાણી એંટરપ્રાઇઝમાંથી ફિલાટેક્ષ કંપનીમાં પહોંચાડવામાં આવતો કોલસો અધવચ્ચે સગેવગે દહેજ પોલીસે 21 ટન કોલસો અને વાહનો મળી કુલ રૂ.37 લાખના મુદ્દામાલ સાથે કોલસકાંડના...

ભરૂચ માહેશ્વરી મહિલા મંડળ દ્વારા નવાડેરા પ્રાથમિક શાળા ખાતે કરાઇ મહિલા દિવસની ઉજવણી

ભરૂચ નવાદેરા પ્રાથમિક શાળા ખાતે માહેશ્વરી મહિલા મંડળના ઉપક્રમે શાળાની બાળાઓ સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ કુમકુમ બિયાનીએ કન્યાઓને સ્વસ્થ નારી...

Popular

spot_imgspot_img