[breaking-news]

Breaking News

ભરૂચ લકઝરી બસમાંથી ગાંજાના રૂ.1.57 કરોડના જથ્થા સાથે 5 ઝડપાયા

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની આગેવાનીમાં જિલ્લા પોલીસ, SOG, LCB એ નશીલા પદાર્થોના સોદાગરો ઉપર વર્ષભર તવાઈ બોલાવી હતી. નવા વર્ષ 2023 ત્રીજા...
00:03:25

છોટાઉદેપુરનાં સંખેડાના મેવાસ વિસ્તારના ખેડૂતોએ વટાવ પ્રથાનો કર્યો વિરોધ

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારના ખેડૂતોના કપાસનો  વેપારીઓ દ્વારા વટાવ કાપવામાં આવે છે.ખેડૂતો જિનીંગમા જે કપાસ જ વેચવા માટે જાય છે ત્યારે જે...
00:02:15

જંબુસર અને આમોદ તાલુકાને જોડતા ‘ઢાઢર નદી’ના પુલ ઉપર ગાબડું!

પુલની વચ્ચે ગાબડું જોવા મળતાં વાહનચાલકોમાં ગભરાટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા અને જંબુસર તાલુકાના જોડાતા ઢાઢર નદીના પુલ ઉપર ગાબડું જોવા મળતા વાહનચાલકોમાં ગભરાટ...
00:02:20

ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ૫મીથી યોજાશે જ્ઞાનોત્સવ

ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ભરૂચમાં પહેલી વખત ત્રિદિવસીય પ્રોજેકટ એકજીબિશન કાર્યક્રમ જ્ઞાનોત્સવ યોજાશે. આગામી ૦૫-૦૬-૦૭ જાન્યુઆરીના રોજ યોજાનાર આ મેગા પ્રદર્શનમાં ૫૮૦ જેટલા પ્રોજેકટ...
00:02:18

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પત્નીની નજર સામે જ પતિએ લગાવી મોતની છલાંગ

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર પત્નીની નજર સામે જ પતિની મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સાંજના સમયે બનતા પોલીસ વિભાગે પતિની શોધખોળ...

Popular

spot_imgspot_img