[breaking-news]

Breaking News

આમોદના દેણવા ગામે ખેતરમાં કામ કરતી ૪૦ વર્ષીય મહિલા પર વીજળી પડતાં મોત

આમોદ તાલુકાના દેણવા ગામે ખેતરમાં કામ કરી રહેલી આશરે ૪૦ વર્ષીય મહિલા પર અચાનક વીજળી પડતાં તેનું મોત થયું હતું.આમોદ પોલીસે અકસ્માત મોત નોંધી...

ભરૂચમાં અંધજન મંડળ દ્વારા 30 દિવ્યાંગજનોને કૃત્રિમ પગનું વિતરણ કરાયું

અમદાવાદ-વસ્ત્રાપુરના બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા ભરૂચ-નર્મદા જિલ્લા શાખાની નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ સંસ્થાના સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવેલા...

ભાજપે જાહેર કરી નવી ટીમ, ત્રણ જિલ્લામાં નવા પ્રમુખ

ગુજરાત ભાજપે સંગઠનમાં નવી નિમણૂકો જાહેર કરી છે. પાર્ટી દ્વારા ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત...

નેત્રંગના કોડવાવમાં આશ્રમ નિર્માણ મુદ્દે સ્થાનિકો અને વિશ્વબંધુ પરિવાર વચ્ચે ઘર્ષણ

ભરૂચના નેત્રંગ તાલુકાના કોડવાવ ગામમાં આશ્રમ નિર્માણને લઈને સ્થાનિકો અને વિશ્વબંધુ પરિવાર ફાઉન્ડેશનના અનુયાયીઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. બંને જૂથ વચ્ચે થયેલા...

ભરૂચમાં પોલ્ટ્રી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ખેડૂતોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

ભરૂચ પોલ્ટ્રી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ખેડૂતોનું શોષણ અટકાવવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં પોલ્ટ્રી ફાર્મરોને મળતા વર્તમાન વળતરમાં યોગ્ય વધારો કરવા માંગ...

Popular

spot_imgspot_img