[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

00:01:50

ભાર વિનાનું ભણતર બન્યું દેડીયાપાડાના વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ!

નર્મદા જીલ્લાના આદિવાસી પછાત વિસ્તાર ગણાતા દેડીયાપાડા ખાતેની એ.એન. બારોટ હાઈસ્કૂલ જીલ્લામાં આવેલ મોટામાં મોટી શાળા તરીકે નું સ્થાન ધરાવે છે, આ શાળામાં મોટા...

દેડીયાપાડાના ગારદામાં દીપડાએ ગાયનું કર્યું મારણ, લોકોમાં ફફડાટ!

દેડીયાપાડા તાલુકાના ગારદા ગામે દિપડાએ ગાયનું મારણ કરતા ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટનામાં ગારદા ગામે રહેતા દેવજીભાઈ કલિદાસભાઈ વસાવા કે જેઓ...

આદિવાસી ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થીઓ તેમજ યુથ કોંગ્રેસ દ્વારા બસ રોકો આંદોલન!

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નામલગઢ, આમલી, મોવી, ગાગર, માંડણ, પલસી, બિતાડા, ભમરી ગામના આદિવાસી અંતરિયાળ વિસ્તારોનાં વિદ્યાર્થીઓને નિયમિત બસો ન આવતી હોવાથી વિધાર્થીઓને શાળા...

દેવમોગરા ખાતે બાઇક સાઇડ પર મુકવા કહેવા જતા પોલીસકર્મી પર જીવલેણ હુમલો!

સાગબારાના દેવમોગરા ગામે બાઇક રોડ પરથી હટાવવા કહેવા જતા મંદિરે દર્શનાર્થે આવેલા બાર જેટલા ઈસમોએ  પોલીસકર્મીને લાકડીના સપાટાથી ઢીકાપાટુંનો માર મારી ઇજાઓ પહોંચાડતા સાગબારા...

ગારદા ગામની સીમ માંથી અજાણ્યા યુવાનની મળી લાશ, સર્જાયા અનેક તર્ક વિતર્ક

દેડીયાપાડાના ગારદા ગામે આવેલ જંગલ માંથી અજાણ્યા યુવાનની લાશ મળતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. ડેડિયાપાડા પોલીસે અકસ્માત ગુનો નોંધી લાશના વાલી વારસાની તપાસ...

Popular

spot_imgspot_img