[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

00:05:12

ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા ૧૨૫મી રંગજયંતિ ઉજવાઇ

ભરૂચ નવાદહેરા સ્થીત દત્તમંદિરે દત્તોપાસક પરિવાર દ્વારા આજે રંગ અવધુત બાપજીની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી દબદબાભેર કરવામાં આવી હતી. રંગજયંતિ નિમિત્તે દત્તોપાસક પરિવાર નવાદહેરા દ્વારા...

કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં આમોદના ટીકીટ વાંચ્છુઓનો ધારાસભ્ય ઉપર હુમલાનો પ્રયાસ

જંબુસરથી આવેલી કોંગ્રેસની પરિવર્તન આમોદમાં પ્રવેશતાં જ રૂટ બાબતે કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ડખો થયો હતો.જેમાં આમોદ- જંબુસરના ધારાસભ્યને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોએ...
00:05:05

ભરૂચ જિલ્લા ભાજપના પ્રયાસો થકી 34 ખેડૂતોને 40.90 એકરના મળશે રૂ.68.34 કરોડ રૂપિયા

ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 32 ગામના 1300 ખેડૂતો માટે હવે ખરી દિવાળીનો માહોલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રયાસોથી શરૂ થયો છે. ભારત માલા પ્રોજેકટમાં સમાવિષ્ટ દિલ્હી-મુંબઈને...

આમોદના કાંકરીયા ગામે આદિવાસી યુવાનોને ભરવાડે ડાંગના સપાટા મારતા ૨૧ સામે ફરિયાદ

આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં ૨૮ મી ઓક્ટોમ્બરના રોજ ભેંસો શોધવા માટે પાણીની ટાંકી ઉપર ચઢેલા છોકરા બાબતે આરોપીના છોકરાને કહેવા ગયો હતો.જેની રીષ રાખી...

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા એકતા દોડ-યુનિટી રન કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમુત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશની એકતા અખંડિતા જળવાઈ રહે દેશની રક્ષા માટે લોક જાગૃતિ આવે તથા સમાજમાં તેનો...

Popular

spot_imgspot_img