વાલીયા ખાતે” એપિસ્કોપલ ઈન્ડીપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચીસ ડાયોસિસ ” ન્યુ દિલ્હી દ્વારા (ગવર્મેન્ટ રજીસ્ટર) સરકાર માન્ય બિશપ નો દિક્ષા સમારોહ યોજાયો હતો.એપિસ્કોપલ ઈન્ડીપેન્ડન્ટ ફેલોશિપ ચર્ચીસ ડાયોસિસ ” ન્યુ દિલ્હી દ્વારા (ગવર્મેન્ટ રજીસ્ટર) સરકાર માન્ય રેવ.ડૉ.સંદિપ ડી. રજવાડી તેમજ રેવ.સ્ટીવન મેક્વાન ને બિશપ ની દિક્ષા આપવામાં આવી હતી.
જેમાં ઉપસ્થિત રાઈટ રેવ.ડૉ. બિશપ બાલામુર્ગેશન જેકબ, રાઈટ રેવ.ડૉ.ટી.એમ.ઓનકાર, રાઈટ રેવ.ડૉ. બિશપ એસ. શ્યામસુંદર, રેવ.ડૉ.સુરેશ સાવંત, રાઈટ રેવ. ડૉ.અમોલ પવાર, રાઈટ રેવ.મોસિસ રાજ ,રાઈટ રેવ.અમરસીંગ, રાઈટ રેવ.ડૉ. બિસપ જ્યોર્જ ફિલિપ ,રેવ. બિશપ સ્ટીવન મેક્વાન તેમજ મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મનાં સેવકો, આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા