radheediting

2714 POSTS

Exclusive articles:

કાલબી–શંભુનગર માર્ગની બિસ્માર હાલત: પેચ વર્કના નામે વિકાસ કે માત્ર સરકારી નાણાંનો ધુમાડો?

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કાલબી ગામથી શંભુનગરને જોડતા માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે. આ માર્ગ પર પેચ વર્ક કરવામાં આવ્યું હોવાનું જણાવાય છે,...

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ ભવ્ય “એકતા રેલી”

ભારતના લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં યોજાઈ રહેલ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ...

ભરૂચના જંગલમાંથી માનવ કંકાલ મળતા ચકચાર: કપડાંથી થઈ ઓળખ!

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીતપરા વગાના જંગલમાં 30 ઓક્ટોબર 2026ના રોજ માનવ કંકાલ મળ્યું હતું. કપડાં પરથી તેની ઓળખ ફિયચવાડાના 39 વર્ષના ઇન્દ્રજીતસિંહ ભુપતસિંહ...

RCC ભરૂચ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું યોજાઇ

ભરૂચમાં લોખંડી પુરુષ અને ભારતના એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રોટરી કોમ્યુનિટી કોર્પ્સ (RCC) ભરૂચ દ્વારા પ્રેસિડેન્ટ સ્મિતા સોનીના માર્ગદર્શન હેઠળ...

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર પટેલ અને ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને દેશનાં પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં બંને...

Breaking

નર્મદા જિલ્લામાં ‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ

નર્મદા જિલ્લામાં આગામી ‘જનજાતિય ગૌરવ દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરવાના ભાગરૂપે...

ગુજરાત ATSની મોટી સફળતા: ડ્રગ્સ માફિયા સલીમ ડોલા ઝડપાયો

ગુજરાત પોલીસ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ડ્રગ્સ...

ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ સાથે ₹69.10 લાખની ઠગાઈ

ભારતને એશિયન ગેમ્સમાં દોડમાં ગોલ્ડ મેડલ અપાવી દેશનું ગૌરવ...
spot_imgspot_img