radheediting

2420 POSTS

Exclusive articles:

ભરૂચના મહંમદપુરા સર્કલ પાસે મોબાઇલમા જુગાર રમતા ૩ ઝડપાયા

ભરૂચ એલ.સી.બી.પી.આઇ. ઉત્સવ બારોટ દ્વારા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચનાઓ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી પ્રોહી/ જુગારના કેસો શોધી...

સાપુતારા ફરવા ગયેલા અંકલેશ્વરના યુવકોની કાર ડિવાઈડર સાથે અથડાતા પલટી, 2 ના મોત, 2ને ઈજા

નવસારી જિલ્લાના વાસદા વગઈ માર્ગ પર કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકના મોત થયા હતા. જ્યારે અન્ય બે યુવાનને ઈજા...

વાલિયા-નેત્રંગમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

ભરૂચના વાલિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા જન નાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કાર્યક્રમ યોજાયો હતો દર વર્ષે ...

પાલેજ ગામે એકટીવા પર વિદેશી દારૂ લઈ જતો ૧ ઝડપાયો, ૧ મહીલા વોન્ટેડ

ભરૂચ જીલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહી.જુગારની પ્રવૃત્તિ અંકુશમાં લેવાનાં ઉદ્દેશ્યથી રાખવામાં આવેલ પ્રોહી. જુગારનાં કેસો કરવા અંગેની ડ્રાઈવ અનુંસંધાને પાલેજ પોલીસ...

જૈનોના મહાન તપ સિદ્ધિતપનો લગભગ ૨૦૦ ભાવિકોએ કર્યો પ્રારંભ

ભરૂચ જૈન મહાસંઘ દ્વારા ગીતાર્થ ગચ્છાધિપતિ જૈનાચાર્ય રાજયશસુરિશ્વરજી મ. સા. ની મંગલમયી શુભ નિશ્રામાં તા. ૮-૮-૨૦૨૩ મંગળવારના રોજ જૈનોના મહાન તપ "સિદ્ધિતપ" નો લગભગ...

Breaking

વાગરાની વિલાયત GIDCમાં ઝેરી ધુમાડાથી લોકોના શ્વાસ સાથે ખેલ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત GIDC અને આસપાસની ઔદ્યોગિક...

I LOVE AMOD બોર્ડ નીચે જ ગંદકીનું સામ્રાજ્ય!

આમોદ નગરપાલિકાની બેદરકારી અને નિષ્ક્રિયતા ફરી એકવાર શહેરના મુખ્ય...

આમોદમાં વરસાદી પાણીથી સ્કૂલનો રસ્તો તળાવ બન્યો!

આમોદ નગરમાં BSNL કચેરી નજીક પુરસા નવીનગરી મિશ્ર શાળા-2...

ભરૂચમાં મોદીના જન્મદિને સેવા મારૂં યોગદાન હેઠળ યોજાયેલી રક્તદાન શિબિર

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...
spot_imgspot_img