[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

ભરૂચ: પાંચબત્તી પાસે ચાલુ કારે વીજ થાંભલો પડ્યો, મોટી જાનહાનિ ટળી

ભરૂચ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા પાંચબત્તી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. પાંચબત્તી નજીક આવેલા બુદ્ધદેવ માર્કેટ પાસે જાહેર માર્ગ પર અચાનક...

ભરૂચમાં છલકાઈ લોકઆસ્થા: ડૂબતા સૂર્યદેવને અર્ઘ્ય આપી શ્રદ્ધાળુઓએ કરી સુખ-શાંતિની કામના

લોકઆસ્થા અને સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ પૂજાની ભરૂચ જિલ્લામાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સાંજે ભરૂચના નર્મદા નદીના કિનારે...

આદિવાસી અસ્મિતા અને વિકાસનો સંગમ: નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ઉજવણી

ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા...

અંકલેશ્વરના કોસમડીમાં પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો દરોડો; ₹11.93 લાખનો દારૂ અને 2 કાર ઝડપાઈ.

અંકલેશ્વર GIDC પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે કોસમડી ગામની પટેલ પાર્ક સોસાયટીમાં દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે....

આમોદમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી: ૨૦૦ લાભાર્થીઓને આવાસની સનદો એનાયત

આમોદ નગરમાં આજે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે 'જનજાતીય ગૌરવ દિવસ'ની અત્યંત ઉત્સાહ અને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જનજાતીય ગૌરવ,...

Popular

spot_imgspot_img