[breaking-news]

ભરૂચ જીલ્લા ન્યુઝ

સરભાણ અને વાતરસા ગામે માટી કૌભાંડમાં ફોજદારી ગુનો નોંધાવવા ટી.ડી.ઓને ફરી કરાયો હુકમ

ભરૂચના ડી.ડી.ઓ.એ ૧૮ દિવસ પહેલા આપેલા હુકમનું આમોદ ટી.ડી.ઓ.એ પાલન ના કરતાં ફરીથી જિલ્લા વિકાસ અધિકારીને હુકમ કરાયો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ તેમજ...

રાણીકુંડ ગામ પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા 2નાં મોત,૩ ઘાયલ

ઉમરપાડા તાલુકાના રાણીકુંડ ગામના પાટીયા પાસેના જોખમી ટર્નિંગમાં કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે જ કરૂણ મોત...

આમોદમાં લાખા ભાયજીની મેલડી માતાના મંદિરે પાટોત્સવ તથા નવચંડી યોજાયો

આમોદમાં રબારીવાડમાં આવેલ મેલડી માતાના મંદિરે શંકરભાઇ રબારી ભુવાજી દ્વારા વર્ષોથી માતાની સેવા કરવામાં આવે છે.માતાના મંદિરે ભક્તો આસ્થાભેર આવે છે.તેમજ માઇ ભક્તો શ્રધ્ધાભેર...

વડીયા ગામે રેશનકાર્ડ સહીતમાં કેવડીયાની જગ્યાએ એકતા નગર નામ દાખલ કરવા માટેની ગતીવીધીનો વિરોધ

વડિયા ગામના સ્થાનિક લોકોનાં ખાસ કરીને નોકરી કરતા કર્મચારીઓના પ્રાધા જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશનકાર્ડમાં કેવડીયાની જગ્યાએ એકતા નગર નામ દાખલ...

ભરૂચમાં રૂ. 1.54 કરોડની ઠગાઈ કેસમાં વધુ એક ભેજાબાજ ઝડપાયો

ભરૂચ આંગણવાડી મંડળની પ્રમુખ અને ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ બેંકની એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિત તેમની મિત્ર સાથે રોકાણના બહાને રૂ. 1.54 કરોડની ઠગાઈ કેસમાં ભરૂચ એ ડિવિઝન...

Popular

spot_imgspot_img