[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ ભવ્ય “એકતા રેલી”

ભારતના લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં યોજાઈ રહેલ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ...

ભરૂચના જંગલમાંથી માનવ કંકાલ મળતા ચકચાર: કપડાંથી થઈ ઓળખ!

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીતપરા વગાના જંગલમાં 30 ઓક્ટોબર 2026ના રોજ માનવ કંકાલ મળ્યું હતું. કપડાં પરથી તેની ઓળખ ફિયચવાડાના 39 વર્ષના ઇન્દ્રજીતસિંહ ભુપતસિંહ...

27 વર્ષની શિક્ષણસેવાને સલામ! સુથારપુરામાં નિવૃત્ત શિક્ષિકાને ઘોડાબગીમાં બેસાડી DJના તાલે શોભાયાત્રા!

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુથારપુરા ગામમાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને શિક્ષક પ્રત્યેના આદરનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. સુથારપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 27...

આદિવાસીઓના હક પર પોલીસનો પહેરો? PMને મળતા પહેલાં જ આગેવાનોની અટકાયત!

વડાપ્રધાન સમક્ષ ખેડૂતો અને આદિવાસીઓના પ્રશ્નો રજૂ કરવા મુલાકાત માંગનાર GPCC મહામંત્રી સંદીપ માંગરોલાના નિવાસસ્થાને પોલીસ પહેરોલગાવાયો સાથે તેમને એકતાનગર જતાં રોકવાની મૌખિક સૂચના...

નર્મદા જિલ્લામાં કાયદાના લીરેલીરા: સુપર સ્ટોરમાં ખુલ્લેઆમ પેટ્રોલ-ડીઝલનું વેચાણ!

નર્મદા જિલ્લામાં કાયદા અને નિયમોને નેવે મૂકીને પેટ્રોલ-ડીઝલના વેચાણનો ગંભીર મામલો સામે આવ્યો છે. ચિકદા તાલુકાના શંભુનગર ખાતે આવેલા શ્રી દેવ દરબાર સુપર સ્ટોરમાં...

Popular

spot_imgspot_img