[breaking-news]

ક્રાઇમ

ઝઘડીયાના દધેડા ગામેથી મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો

ઝઘડીયા તાલુકાના દધેડા ગામેથી મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વિના પ્રેક્ટિસ કરતા એક ડોકટરને પોલીસે દવાખાનાને લગતા સામાન સાથે ઝડપી લીધો હતો. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો...

દેડીયાપાડા : ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા બે ઝડપાયા

દેડીયાપાડાના તીલકવડા પોલીસને મળેલ ચોક્કસ બાતમી આઇસર ટેમ્પામાં ગેરકાયદેસર રીતે ખેરના લાકડા ભરી તિલકવાડા તરફ આવે છે. જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો ચિત્રાખાડી-તિલકવાડા...

અંકલેશ્વર: લગ્નની લાલચે 13 વર્ષીય સગીરાને ભગાડી જનાર ઝડપાયો

અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં રહેતી 13 વર્ષીય સગીરાને અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ લાલ કોલોની ખાતે રહેતો સુમિત વસાવા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો....

ભરૂચ સબ જેલ નજીકથી મારક હથીયાર સાથે હાંસોટના ૨ ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા આગામી હોળી-ધુળેટીના તહેવારને ધ્યાને રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયાર બંધી અંગેના...

નેત્રંગ દુષ્કર્મ કેસમાં આરોપીના ભાઇની પણ સંડોવણી બહાર આવતા ઘરપકડ

નેત્રંગ ખાતેના ચકચારી બનાવમાં 14 વર્ષની સગીરા ઉપર 4 દીકરીના પિતાએ વિશ્વ મહિલા દિવસની આગલી રાત્રે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટનામાં દીકરી સાથે...

Popular

spot_imgspot_img