[breaking-news]

LOCAL NEWS

અંકલેશ્વર GIDCમાં તસ્કરો બેફામ: ભડકોદરાના બંધ મકાનમાંથી રૂ. 7 લાખની ચોરી કરી ફરાર

અંકલેશ્વર GIDC વિસ્તારમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. GIDC વિસ્તારના ભડકોદરા ગામ ખાતે આવેલી અયોધ્યા નગર-1 સોસાયટીમાં ચોરીની ઘટના બની હોવાનું સામે...

ડાભામાં વીજ તંત્રની આળસ ગ્રામજનો માટે બની શકે છે જીવલેણ!

જંબુસર તાલુકાના ડાભા ગામમાં વીજ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં દરગાહ પાસે આવેલા વીજળીના ટ્રાન્સફોર્મર (ડીપી) પર વેલાઓ અને ઝાડી-ઝાંખરાં ચડી જવાથી...

તહેવારોની ખુશીઓમાં AIનું ગ્રહણ: સાયબર ગઠિયાઓએ બદલી છેતરપિંડીની રીત!

હવે સાયબર ગઠિયાઓ પણ કરી રહ્યા છે ટેક્નોલોજીનો ઉપયોગ કોઇપણ વસ્તુના હકારાત્મક અને નકારાત્મક બંને પાસા હોય છે. ટેક્નોલોજીનું પણ આવું જ છે.આગળ વધતી ટેક્નોલોજીનો...

તિલકવાડામાં નવા વર્ષના દિવસે જ ચાલુ કાર બની આગનો ગોળો, બે મુસાફરોનો ચમત્કારિક બચાવ

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં બેસતા વર્ષના દિવસે દેવળિયાથી તિલકવાડા જઈ રહેલી મારુતિ ઇકો કારમાં આગ લાગી હતી. કામસોલી અને ગોલા તલાવડી ગામ વચ્ચે બનેલી...

ક્રિકેટના મેદાન પર ફરી જામી દોસ્તીની મહેફિલ!

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવા વર્ષના પ્રથમ દિવસે જીવન સેવા કેન્દ્ર હોસ્ટેલ, અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું...

Popular

spot_imgspot_img