[breaking-news]

ગુજરાત

દહેજ : સુવા નજીક સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવામાં આવતું હોવાનું કૌભાંડ ઝડપાયું

અદાણી એંટરપ્રાઇઝમાંથી ફિલાટેક્ષ કંપનીમાં પહોંચાડવામાં આવતો કોલસો અધવચ્ચે સગેવગે દહેજ પોલીસે 21 ટન કોલસો અને વાહનો મળી કુલ રૂ.37 લાખના મુદ્દામાલ સાથે કોલસકાંડના...

ભરૂચ માહેશ્વરી મહિલા મંડળ દ્વારા નવાડેરા પ્રાથમિક શાળા ખાતે કરાઇ મહિલા દિવસની ઉજવણી

ભરૂચ નવાદેરા પ્રાથમિક શાળા ખાતે માહેશ્વરી મહિલા મંડળના ઉપક્રમે શાળાની બાળાઓ સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ કુમકુમ બિયાનીએ કન્યાઓને સ્વસ્થ નારી...

ભરૂચ : રોડ રસ્તા અને ગટર મુદ્દે વોર્ડ નં.૧૦ના વેપારીઓ દ્વારા પાલિકા ગાજી

છેવટે પ્રમુખે સમસ્યા દુર થશેની ખાત્રી આપતા મામલો થાળે પડયો ભરૂચના પશ્ચિમ વિસ્તાર વોર્ડનં ૧૦ના માર્ગો અને ગટરના મુદ્દે સ્થાનિક વેપારીઓ અને કોર્પોરેટરોએ નગરપાલિકામાં...

ભરૂચના સાયર અને વેલુગામની રેતીની લીઝો ચાલુ કરવા વડોદરા-ભરૂચ કલેક્ટર સમક્ષ કરી માંગ

લીઝ ધારકોએ આજે વડોદરા-ભરૂચ કલેક્ટરને આવેદન આપી આ લીઝ શરૂ કરવા માંગણી કરી છે. સાંસદ મનસુખ વસાવાએ રેતી લઇ જતાં ટ્રકની અડફેટે ત્રણ લોકોના...

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક પુલની રેલિંગ સાથે બસ અથડાતા સર્જાયો અકસ્માત

કામદારોને ઝઘડીયા જીઆઇડીસીમાં લઇ જતી બસને અકસ્માત થતાં એક ઇસમ ફસાયો. અકસ્માતના બે કલાક બાદ પણ ઝઘડિયા રાજપારડી પોલીસ અકસ્માત ઘટના પાંચ કિલોમીટર...

Popular

spot_imgspot_img