[breaking-news]

Breaking News

વાગરા : આયુષ્યમાન કાર્ડના બીજા તબક્કાનો થયો પ્રારંભ

એક સાથે 19 ગામોમાં વિનામૂલ્યે આયુષ્યમાંન કાર્ડ કાઢવા ધારાસભ્યની 19 ટીમો કાર્યરત એકાત્મ માનવવાદના હિમાયતી એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ વાગરા વિધાનસભા ક્ષેત્રના અંતરિયાળ...

સેલંબા ખાતે અર્પણ આદીવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નાઈટ કબડ્ડીનું કરાયું આયોજન

પ્રથમ નંબરે એક લવ્ય થવા બીજા નંબરે અર્પણ આદિવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ,પાંચપીપરી આવી હતી સાગબારા ખાતે અર્પણ આદીવાસી લોકો કલ્યાણ ટ્રસ્ટ, પાંચપીપરી દ્વારા...
00:01:06

અંકલેશ્વર: મહાકાળી ફાર્માકેમમાં વિકરાળ આગનું સર્જાયું તાંડવ

બાજુની કંપની અને ટ્રક પણ ભડકે બળી સોલ્વન્ટ ડિસ્ટીલેશનના કારણે ભીષણ આગનું પ્રાથમિક તારણ બાજુમાં આવેલી યોગીરાજ પેકેજીંગ કંપની અને એક ટ્રકને પણ...

રાજપીપળા નજીક ભદામ ટેકરા પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે ખેપિયા ઝડપાયા

પોલીસે રૂ. ૭૦,૮૦૦ નો મુદામાલ કબ્જે કરી બે ખેપિયાઓની કરી અટકાયત નર્મદા જિલ્લા રાજપીપળા નજીક આવેલ ભદામ ટેકરા નજીક રાજપીપળા ટાઉન પોલીસે...

અમદાવાદ બ્લાસ્ટ કેસ મામલે સ્પેશયલ કોર્ટમાં આજે સુનવણી

ભરૂચથી મળેલી એક કડીએ ઉકેલ્યો આખો કેસ 26 જુલાઈ 2008મા અમદાવાદમા થયેલ બોંબ બ્લાસ્ટનો કાળો દિવસ હજુ પણ દર્દનાક, આરોપીઓ દોષિત જાહેર સજા...

Popular

spot_imgspot_img