[breaking-news]

Breaking News

નેત્રંગના ઝરણાવાડી ગામેથી જુગાર રમતા ૫ ઝડપાયા,૬ ફરાર

પોલીસે કુલ કિં.રૂ .૧,૫૩,૦૬૦ / -ના મુદામાલ જ્પ્ત કર્યો નેત્રંગ પોલીસ ટીમ તેમના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઝરણાવાડી ગામે...

દેડીયાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર આગ લાગવાની ધટના છતાં તંત્ર બન્યું મૂકપ્રેક્ષક

દેડીયાપાડા તાલુકાના પાટવલી,દેવમોગરા,નાની બેડવાણ, ગારદા બાદ ફરી કોકમ ગામે ધરોમાં આગ લાગવાની ધટના સામે આવી છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઇ હતી....

ભરૂચ શહેરના બીટીએમ મીલ કંપાઉન્ડ પાસે બે શખ્સોને સળિયાથી ફટકાર્યા

ભરૂચ શહેરના બીટીએમ મીલ કંપાઉન્ડ પાસે આવેલી એક કેબીન પર બે શખ્સો ફ્રીજને અડીને ઉભા હોઇ કેબિન ચલાવનાર મહિલાના ભાણેજે તેમને પાઇપના સપાટા માર્યાં...

આશ્રમના સંતોની માંગ:ભારતી આશ્રમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ કાર્યભાર સંભાળે

ભારતી આશ્રમનો જમીન વિવાદને લઈને ગુમ થયેલ મુખ્ય ઉત્તરાધીકારી હરિહરાનંદજી મહારાષ્ટ્રથી મળી આવ્યા છે.તેઓને લઈને હવે તમામ આશ્રમોનું સંચાલન હરિહરાનંદજી સાંભળે તેવી સંતોની માંગ...

ભરૂચની ઝનોર NTPC ટાઉનશીપમાં બે મકાનોમાં રૂ.4.33 લાખના મુદ્દામાલની ચોરી

ભરૂચ તાલુકાના ઝનોર નજીક આવેલા એન.ટી.પી.સી ટાઉનશીપમાં તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવ્ચા હતા. મકાનમાંથી રોકડા 1.50 લાખ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 4.33 લાખથી...

Popular

spot_imgspot_img