કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન પરિસરમાં સ્થિત ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમાની પક્ષના આગેવાનો અને કાર્યકરો દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી.

​કાર્યક્રમ દરમિયાન પવિત્ર નર્મદા જળથી બાબાસાહેબની પ્રતિમાને સ્વચ્છ કરી, ત્યારબાદ આગેવાનોના હસ્તે ભાવપૂર્વક ફૂલહાર અર્પણ કરી વંદન કરવામાં આવ્યા હતા.

​આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, પ્રદેશ અગ્રણી રાજેન્દ્ર સુતરીયા, અગ્રણી રાજુભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here