radheediting

2751 POSTS

Exclusive articles:

I LOVE AMOD બોર્ડ નીચે જ ગંદકીનું સામ્રાજ્ય!

આમોદ નગરપાલિકાની બેદરકારી અને નિષ્ક્રિયતા ફરી એકવાર શહેરના મુખ્ય ચાર રસ્તા પર ખુલ્લેઆમ સામે આવી છે. શહેરની ઓળખ અને ગૌરવનું પ્રતીક ગણાતું I LOVE...

આમોદમાં વરસાદી પાણીથી સ્કૂલનો રસ્તો તળાવ બન્યો!

આમોદ નગરમાં BSNL કચેરી નજીક પુરસા નવીનગરી મિશ્ર શાળા-2 પાસે વરસાદી પાણીના ભરાવાની ગંભીર સમસ્યાએ ફરી એકવાર પાલિકાની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા...

ભરૂચમાં મોદીના જન્મદિને સેવા મારૂં યોગદાન હેઠળ યોજાયેલી રક્તદાન શિબિર

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિન નિમિત્તે સેવા મારુ યોગદાન હેઠળ રક્તદાન શિબિર યોજાઈ હતી. ભરૂચની દુધધારા ડેરી ખાતે...

ભરૂચ:અંગદાન એ મહાદાનની ભાવનાને ચરિતાર્થ કરતા અંગદાન પ્રતિજ્ઞા કેમ્પનું આયોજન કરાયું

સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમોનું...

આમોદમાં જાહેર રસ્તા પર કંપનીનો હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઢોળાયો

આમોદ પંથકમાં ઔદ્યોગિક બેદરકારીનો ગંભીર મામલો સામે આવ્યો છે. વાગરાના દહેજ વિસ્તારની મેહાલી કંપનીમાંથી હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ભરીને નીકળેલી ટ્રકમાંથી આમોદ ડેપોથી ચાર રસ્તા...

Breaking

મુંબઈમાં હડકંપ: બોમ્બે હાઈકોર્ટ, BSE, વરલી રેસકોર્સ અને ‘જલસા’ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા...

જેલના અંધકાર વચ્ચે દિવાળીનો ઉજાસ: ભરૂચ જેલના 3 કેદીઓ મુક્ત

દિવાળીના તહેવાર નિમિત્તે ભરૂચ જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલા...
spot_imgspot_img