The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Breaking News

સોશિયલ મીડિયામાં જોડાઓ

વધુ વિશિષ્ટ સમાચાર માટે!

ભરૂચ જીલ્લા ન્યુઝ

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા હોળી પર્વે પત્રકારો સાથે સ્નેહમિલન યોજાયું

ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી-ધુળેટી પર્વે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય...

વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય મોત, ઘરમાંથી મળી આવ્યા મૃતદેહ

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહમળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી...

કેનેડામાં અકસ્માતમાં આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર ભરૂચના આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતનમાં લવાયા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામા...

ગુજરાત

राशिफल

રાષ્ટ્રીય

દિલ્હી ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત,ભરૂચના કાર્યકરોએ ફટાકડા ફોડી મનાવ્યો વિજયોત્સવ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં...

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ જિલ્લો બન્યો યોગમય

ભરૂચ જિલ્લા કક્ષાના આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગ્રાઉન્ડ ખાતે...

કાશ્મીરમાં હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરોધમાં ભરૂચ કલેકટરને અપાયું આવેદન

કાશ્મીરના રિયાસીમાં હિંદુ શ્રદ્ધાળુઓ પર હુમલો અને હત્યાના વિરોધમાં...

આંતરરાષ્ટ્રીય

દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક અકસ્માતમાં ભરૂચના ત્રાલસા કોઠીના ત્રણ યુવાનોના દર્દનાક મોત

દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત...

અમદાવાદમાં નાચગાન સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્ત્સવનો પ્રારંભ થયો છે. 47 દેશના...

ભરૂચ જિલ્લો બન્યો યોગમય

ભરૂચ જિલ્લા કક્ષાના આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગ્રાઉન્ડ ખાતે...

ભરૂચમાંથી નશાનો કારોબાર ઝડપાયો :એકની ધરપકડ

સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરે ભરૂચમાંથી નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે....
spot_img

રમતગમત

રાજ્ય સરકારના સૂર્ય નમસ્કાર વર્લ્ડ રેકોર્ડ અભિયાનમાં ભરૂચવાસીઓ જોડાયા

આજે ભારત વિશ્વ ગુરુ બનવા જ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતદેશની સંસ્કૃતિના ભગરૂપી યોગને પણ વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ...

66મી નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ભરૂચ અને વડોદરાના 3 શૂટર્સનો ડંકો

નવી દિલ્હી ખાતે હાલ ચાલી રહેલી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ...

અંકલેશ્વરના ધ્રુવ સોલંકીએ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

અંકલેશ્વર ના ધ્રુવ સોલંકીએ બોક્સિંગ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેડલ...

જંબુસર ના દોડવીરને ઇન્ટર નેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા સર્ટિફિકેટ એનાયત

જંબુસર ના દોડવીર ને ઇન્ટર નેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા...

ભરૂચના છેવાડાના ગામની દિકરી ડોમેસ્ટિક ઈન્ટરસ્ટેટ કિકેટમાં ઝળકી

ભારતના બોર્ડ ઓફ ક્રિકેટ કંન્ટ્રોલ ઓફ ઈન્ડિયા(BCCI) દ્વારા ભારતના...

મનોરંજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા હોળી પર્વે પત્રકારો સાથે સ્નેહમિલન યોજાયું

ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી-ધુળેટી પર્વે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય...

શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025 યોજાયો

ભરૂચ તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે 2 દિવસીય...

મરહૂમ અહેમદભાઈ પટેલના સુપુત્ર ફૈઝલ પટેલે અંકલેશ્વર ખાતે ઉત્તરાયણ પર્વની મજા માણી

રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પનોતા પુત્ર એવા મરહૂમ અહેમદભાઈ...

શુકલતીર્થ ગામે મેળાની મનોરંજન પ્લોટની તેમજ પાર્કિંગની હરાજીમાં ગોબાચારીની બુમરાણ

શુકલતીર્થ ગામે મેળાનું પૂર્વ તૈયારી ચાલી રહી છે. તેના...
00:02:52

SOU વિશ્વ વનમાં ક્યા આપ મેરે રામ બનોગે થીમ પર વિદેશી કલાકારો દ્વારા પ્રસ્તુત કરાયું રામાયણ

ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ...
00:03:47

ભરૂચ જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં વેજલપુર મિશ્રશાળા ઝળકી

ભરૂચ જિલ્લા કલા મહાકુંભમાં ગરબા સ્પર્ધામાં ભરૂચ નગરપાલિકા શિક્ષણ...

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો કલ્ચરલ ફેસ્ટ

સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આઝાદી કા અમૃત...
00:05:56

દેશભક્તિના અનોખે રંગે રંગાયું ભરૂચ, વીરોને અપાઇ વિરાંજલી થકી શ્રદ્ધાંજલી

ગુજરાત સરકાર ના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ...

તાજા સમાચાર

વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય મોત, ઘરમાંથી મળી આવ્યા મૃતદેહ

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક...

કેનેડામાં અકસ્માતમાં આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ...

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી બોલેરો પીકઅપમાં કોપરના કેબલ સાથે બે ની અટકાયત

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,દરમિયાન માહિતી મળી હતી...

શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025 યોજાયો

ભરૂચ તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે 2 દિવસીય...

દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક અકસ્માતમાં ભરૂચના ત્રાલસા કોઠીના ત્રણ યુવાનોના દર્દનાક મોત

દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક આજે સવારે એક ગમખ્વાર અકસ્માત...

Recent Post

error: Content is protected !!