ભરૂચ અને અંકલેશ્વર, વાલિયા ખાતે પણ કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી
મહેસુલી કર્મચારીઓનું શુક્રવારે માસ સી.એલ. પર ઉતરવાનું એલાન
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વર્તનના વિરોધમાં...
સોશિયલ મિડિયામાં વાઇરલ થયેલા સાંસદ મનસુખ વસાવાના વિડિયો મુદ્દે તેમણે ગુસ્સામાં કંઇ બોલાયુ હોય તો દિલગીર છું કહી ફેઇસબુક પર દિલગીરી વ્યક્ત કરી જણાવ્યું...