[breaking-news]

Uncategorized

રાજપીપળા : ૭૫ વર્ષ બાદ પ્રથમવાર નાંદોદ તાલુકાનું કાંદરોજ ગામ થયું સમરસ, નહીં યોજાય ચૂંટણી

વિવાદોમાં રહેતા નાંદોદના કાંદરોજ ગામે પેહલીવાર ચૂંટણી નહીં યોજાય. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું કાંદરોજ ગામ આઝાદીના ૭૫ વર્ષ બાદ પ્રથમવાર સમરસ થયું છે.આગામી ગ્રામ...

ભરૂચ: બોરી ગામેથી પાઇપ ચોરીને જતી ટ્રક ઝડપાઇ, નબીપુર પોલીસે નોંધી ફરિયાદ

•ઓએનજીસીની લાઇન નાંખવા માટેના ૧૦ લાખના પાઇપ ચોરી કરવાનો પ્રયાસ ભરૂચ તાલુકામાં આવેલાં બોરી ગામની સીમમાં ચાલી રહેલી ઓએનજીસીની પાઇપલાઇન નાંખવાની કામગીરીને લઇને સન્માર્ગ પ્રોજેક્ટ...

ભરૂચ: ભોલાવ ઉદ્યોગનગર ખાતેથી બે લક્ઝુરીયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે ૧ ઝડપાયો

•પોલીસે કુલ રૂપિયા ૮,૨૯,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો ભરૂચ જીલ્લામાં આગામી ગ્રામ પંચાયતોની સમાન્ય ચુંટણી-૨૦૨૧ ને ધ્યાનમાં રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી...

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ ગૃપ કેપ્ટન વરૂણ સિંહની હાલત હજુ નાજુક

હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગૃપ કેપ્ટન વરૂણ સિંહની હાલત ગંભીર છે, પરંતુ તે સ્થિર છે. વાયુસેનાના અધિકારીએ શનિવારે આ માહિતી આપી...

ભરૂચ: ATM તોડી રૂ.૭.૬૯ લાખ ચોરનાર ચોર ઝડપાયો

ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર મધરાતે HDFC બેંકનું ATM તોડી રૂ.૭.૬૯ લાખ ચોરી કરનાર UP ના આરોપીને સિક્યોરિટી ગાર્ડ, ચાવાળા અને સરપંચની સમયસૂચકતા અને...

Popular

spot_imgspot_img