[breaking-news]

LOCAL NEWS

ભરૂચમાં ભાજપ દ્વારા ભવ્ય ‘સંવિધાન ગૌરવ યાત્રા’નું આયોજન, બાબાસાહેબની પ્રતિમાને અર્પણ કરાયા ફૂલહાર

ભરૂચમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને બંધારણના મૂલ્યો જન-જન સુધી પહોંચાડવાના હેતુથી જિલ્લા...

ભરૂચમાં ‘યમદૂત’ બનેલું કન્ટેનર: વાગરાના પીપલિયા નજીક બેકાબૂ કન્ટેનર પલટતા 1 મહિલાનું કરૂણ મોત, 3 ઈજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં અકસ્માતોની હારમાળા વચ્ચે પીપલિયા ગામ નજીક વધુ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. વાગરાથી દહેજ તરફ જઈ રહેલું GJ-16-AV-0773 નંબરનું...

ભરૂચ GNFC ટાઉનશિપમાં 4 દિવસનો ‘ખૌફ’ ખતમ: આખરે દીપડો પાંજરે પુરાયો!

ભરૂચની GNFC ટાઉનશિપમાં છેલ્લા ચાર દિવસથી દીપડાની અવરજવરને પગલે રહીશોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. ટાઉનશિપના સ્ટ્રીટ નંબર 24, 9 અને 14 નજીક દીપડો દેખાયો...

દેડિયાપાડા: PM આવાસ યોજનામાં તંત્રનો મોટો છબરડો, ગરીબ લાભાર્થીના ₹30,000 બીજાના ખાતામાં જમા!

દેડિયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વહીવટી બેદરકારીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ઘનખેતર ગામના ગરીબ લાભાર્થી વસાવા સોનજીભાઈ પુનિયાભાઈને વર્ષ 2022-23માં રૂ....

નેત્રંગના વરખડી ગામે આંગણવાડી પાસે ‘મોતનું ખંડેર’! જર્જરિત મકાન ધરાશાયી થશે તો જવાબદાર કોણ?

નેત્રંગના વરખડી ગામે નિશાળ ફળિયામાં આંગણવાડી કેન્દ્ર-2ની બાજુમાં જોખમી મકાન! વાવાઝોડામાં મકાન ધરાશાયી થાય તો જવાબદાર કોણ? જર્જરિત મકાન તોડી કાટમાળ દૂર કરવાની ગ્રામજનોની...

Popular

spot_imgspot_img