radheediting

2760 POSTS

Exclusive articles:

અંકલેશ્વરના મારૂતિધામ-૨માંથી પિસ્તલ તથા જીવતા કારતુસ સાથે ૧ ઝડપાયો,૧ ફરાર

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા...

ભરૂચ શહેરના શક્તિનાથ ખાતે આવેલાં સરકારી ક્વાટર્સ અત્યંત જર્જરિત

ભરૂચ શહેરના શક્તિનાથ ખાતે આવેલાં સરકારી ક્વાટર્સ અત્યંત જર્જરિત થઇ જતાં તંત્ર દ્વારા ગમે ત્યારે પડી જાય અને જાનહાની થાય તેની નોટીસ લગાવવામાં આવી...

ભરૂચમાં અઢી સૈકાથી ઉજવાતો ઉત્સવ મેઘોત્સવનો પ્રારંભ

દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ (જાદવ) દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ...

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વર્લ્ડ યુથ સ્કીલ ડેની ઉજવણી કરાઈ

ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા “વર્લ્ડ યુથ સ્કીલ ડે’’ ની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં સ્કીલ તાલીમની...

દહેજના જાગેશ્વર ગામના 115 લેન્ડ લુઝર્સોએ કર્યું ધરણાં પ્રદર્શન

વાગરા તાલુકાના જાગેશ્વર ગામના 115 લેન્ડ લુઝર્સ એ ગુરૂવારે ધરણાં પ્રદર્શનનો કાર્યકમ ABG શિપ યાર્ડ હાલની વેલ્સપન કંપની ગેટ બહાર જ યોજ્યોહતો. જોકે ધરણાં...

Breaking

વારસો અકબંધ: ભરૂચમાં દિવાળીના સ્વાગત માટે ‘મેડીયું’ તૈયાર કરતા સ્થાનિક કારીગરો

ભરૂચ નગરની વર્ષો જૂની ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત...

કરજણમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો સપાટો: ₹50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

કરજણ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે બાતમીના...

ચહેરા પાછળનો ચમત્કાર: ભારતીય મુખવટાની રહસ્યમય દુનિયા!

માનવીય સંસ્કૃતિમાં ‘મુખવટો’ એટલે કે માસ્ક એ પોતાનો ચહેરો...

ભારત પર્વ-૨૦૨૬માં ચમકી આસામની ૬૦૦ વર્ષ જૂની મુખોટા કળા!

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતાનગરના સાનિધ્યમાં...
spot_imgspot_img