ફિલિપાઈન્સના ટાપુ પર આવેલુ એક ગામ માછીમારી અને તેની પ્રાકૃતિક સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે, પરંતુ જોડિયા લોઆ ગામમાં 15,000 લોકોનો પરિવાર રહે છે, જેમાંથી લગભગ 100 જોડિયા બાળકો છે.
કોની વસ્તી આ ટાપુને વધારે ખાસ બનાવે છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ ગામમાં એવું શું છે કે જેને કારણે જોડિયા બાળકો વધારે પ્રમાણમાં જોવા મળે છે. જો કે આ અંગે હજુ સુધીમાં કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું નથી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અહીંની મહિલાઓએ પ્રજનન ક્ષમતા વધારવા માટે એક ખાસ પ્રકારની દવાનો ઉપયોગ કર્યો હતો, જે બાદ 1996 થી 2006 સુધીમાં 35 વર્ષની મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગેન્સીમાં 182 ટકાનો વધારો થયો હતો.