[breaking-news]

મનોરંજન

“લવ યુ જિંદગી”નાં થીમ ઉપર સ્કૂલના આદિવાસી બાળકો દ્વારા કૃતિ રજૂ કરાતા વાલી અને દર્શકો ઝુમી ઉઠ્યા

સાગબારા તાલુકા મથક ને અડીને આવેલ પાટ ગામે સ્થિત વે મેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. લગભગ અઢી કલાકના સમય દરમ્યાન...

શુકલતીર્થ ગામે મેળાની મનોરંજન પ્લોટની તેમજ પાર્કિંગની હરાજીમાં ગોબાચારીની બુમરાણ

શુકલતીર્થ ગામે મેળાનું પૂર્વ તૈયારી ચાલી રહી છે. તેના ભાગરૂપે ગ્રામ પંચાયત સરપંચ ની અંગત દેખરેખ હેઠળ  સુચારુ અને વ્યવસ્થિત આયોજન થાય તે માટેના...
00:02:52

SOU વિશ્વ વનમાં ક્યા આપ મેરે રામ બનોગે થીમ પર વિદેશી કલાકારો દ્વારા પ્રસ્તુત કરાયું રામાયણ

ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) વિભાગ દ્વારા ભારતમાં રામાયણ ઉત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની છઠ્ઠી...
00:03:47

ભરૂચ જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં વેજલપુર મિશ્રશાળા ઝળકી

ભરૂચ જિલ્લા કલા મહાકુંભમાં ગરબા સ્પર્ધામાં ભરૂચ નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત વેજલપુર મિશ્રશાળાની બાળાઓએ ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યું વધાર્યું...

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો કલ્ચરલ ફેસ્ટ

સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ  અંતર્ગત રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હૉલ ખાતે કલ્ચરલ ફેસ્ટ નું...

Popular

spot_imgspot_img