[breaking-news]

ક્રાઇમ

દેવમોગરા ગામે ખેડુતના વોટ્સએપ પર QR કોડ મોકલી ઓનલાઈન છેતરપિંડી કરતા ફરિયાદ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા દેવમોગરા ગામના વ્યક્તિ ના વોટ્સએપ પર ક્યુઆર કોડ મોકલી રૂ.૯૧,૦૦૦/- ની ઓનલાઈન છેતરપિંડી કરતા છેતરાયેલા ખેડૂતે ફરિયાદ કરતા પોલીસે...

જંબુસર તાલુકાના પિલુદ્રા ગામમાં આવેલા સરકારી સબ સેન્ટર ખાતે તોડફોડની ઘટના!

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુદ્રા ગામમાં આવેલા સરકારી આયુષ્યમાન આરોગ્ય મંદિર (સબ સેન્ટર) ખાતે તોડફોડની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ આરોગ્ય...

ભરૂચ LCBનો સપાટો: કાંટીપાડા ગામેથી રૂપિયા 3.16 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામમાં પ્રોહિબિશન રેડ કરીને એક ઘરમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં...

દહેજમાં કાળમુખા ટેન્કરે બાઈક સવાર ડોક્ટર દંપતીને કચડયા, પત્નીનું કમકમાટીભર્યું મોત

ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દહેજ રિલાયન્સ ગેટ નંબર 4 નજીક પૂરઝડપે આવી રહેલા ટેન્કરે બાઈક સવાર દંપતીને...

સુરતમાં રૂ.110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ, 2 ની ધરપકડ

સુરતમાં ઓનલાઈન છેતરપિંડીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમ પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના બે શખ્સોની ધરપકડ કરીને આશરે ₹110 કરોડની છેતરપિંડીનો ખુલાસો કર્યો છે....

Popular

spot_imgspot_img