[breaking-news]

Breaking News

00:04:27

ભરૂચ નાયબ દંડક અને એસ.પી.એ ઘોઘારાવ સાથે છડીના કર્યા દર્શન

ઉત્સવ અને મેળાઓમાં ભારતભરમાં પ્રચલિત એક એવો મેળો તે ભરૂચમાં યોજાતો મેઘમેળો છે.સાતમ થી શરૂ થતો આ મેઘોત્સવ દશમના મેઘરાજાની વિદાય સાથે પૂર્ણ થાય...

રાજપારડીમાં દિપડો ગામમાં ધસી આવતા ગામલોકોમાં ભય

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં દિપડાઓની સંખ્યા વધતા હવે દિપડાઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ઘસી આવવાના બનાવો બની રહ્યાછે.આવાજ એક બનાવ મુજબ ઝઘડીયા તાલુકાના રાજપારડી...

ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ,પ્રદેશ યુવા મહામંત્રી સહિત 7 હોદ્દેદારોના ના રાજીનામાં

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ યુવા મહામંત્રી સહિત સાત હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધું...
00:01:53

બિસ્માર રસ્તાને લઈને ભરૂચ રીક્ષા એસોસિએશન દ્વારા ખાડા માં બેસી કરાયો વિરોધ

ભરૂચ શહેર મા વરસાદના કારણે પડેલ ખાડા ના મુદ્દે જય ભારત રિક્ષા એસોસિયેશન દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ભરૂચ ના રેલવે સ્ટેશન થી ...

સાંસદ મનસુખ વસાવાના હસ્તે 3 એમ્બ્યુલન્સ અને જેટિંગ મશીનનું લોકાર્પણ

વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને સુકન્યા સમૃદ્ધિ યોજના પાસબુક વિતરણ સાથે 3 એમ્બ્યુલન્સ અને જેટિંગ મશીનનો લોકાર્પણ...

Popular

spot_imgspot_img