આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદમાં નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે યોગેશભાઈ ભલાણી ની પસંદગી કરવામાં આવી છે તેમજ ડેડીયાપાડા લેબર ઓફિસર તરીકે રાજેશભાઈ વસાવા ની પસંદગી કરવામાં આવી છે જેમને આજ રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લાના ચેરમેન સર્જન વસાવા તથા ભરૂચ જિલ્લા પ્રેસિડેન્ટ સુનિલભાઈ પ્રસાદ દ્વારા આઈ કાર્ડ, પ્રમાણપત્ર તેમજ ઓથોરિટી લેટર આપી નિયુક્તિ કરવામાં આવી હતી.
જે સાથે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ નર્મદા જિલ્લા બોર્ડના મીડિયા ઇન્ચાર્જ મનીષભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
- સર્જનભાઇ એસ.વસાવા (નર્મદા જિલ્લા ચેરમેન)
- જયદીપભાઇ વસાવા (નર્મદા જિલ્લા વાઇસ ચેરમેન)
- યોગેશભાઈ ભલાણી (નર્મદા જિલ્લા પ્રમુખ)
- મનોજભાઈ તંબોલી (નર્મદા જિલ્લા એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ)
- તાહિર મેમાણ (નર્મદા જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ)
- મનીષભાઈ પટેલ (નર્મદા જિલ્લા મીડિયા ઇન્ચાર્જ)
- ડૉ.પૉલ રજવાડી (નર્મદા જિલ્લા હેલ્થ ઓફિસર)
- મીકિતાબેન વસાવા (નર્મદા જિલ્લા મહિલા પ્રમુખ)
- ઇશ્વરભાઇ વસાવા (કોર્પોરેટ ડિપાર્ટમેન્ટ ચેરમેન)
- જયદીપભાઈ પટેલ (પ્રાયોરિટી ડિપાર્ટમેન્ટ ચેરમેન)
- જગદીશભાઈ વસાવા (ડેડીયાપાડા તાલુકા પ્રમુખ)
- મનહરભાઈ વસાવા (ડેડીયાપાડા તાલુકા એક્ઝિક્યુટીવ પ્રેસિડેન્ટ)
- રાજેશભાઈ વસાવા (ડેડીયાપાડા તાલુકા લેબર ઓફિસર)
- સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા