radheediting

2445 POSTS

Exclusive articles:

સાગબારા હાઇવે ઉપર માંચ ચોકડી પાસે ગાડી રિવર્સ આવતા ટ્રાફિક જામ!

સાગબારા હાઇવે ઉપર માચ ચોકડી પાસે ઢાળ ઉપર થી એક્સેલ ગાડી રિવર્સ આવતા ડ્રાઈવરે કાબૂ ગુમાવતા વાહનોના હોર્નની ચીચીયારીઓ વચ્ચે હાઇવે ગુંજી ઉઠયો હતો. આજે...

જંબુસરના કલીયારી ગામે પ્રેમસ્વરૂપ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં આત્મીય સભા યોજાઇ

ભગવાન સ્વામિનારાયણની કલ્યાણ પેઢીના વર્તમાન વારસદાર ગુરૂદેવ પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં જંબુસર તાલુકાના કલીયારી ગામે “ આત્મીય સભા ” યોજાઇ હતી. આ અવસરે પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજીએ...

સરભાણ ગામના માટી ચોરીના કસુરવારો સામે કાર્યવાહી કરવા વિકાસ કમિશ્નરનો આદેશ

આમોદ તાલુકાના સરભાણ ગેરકાયદેસર માટી ચોરીના પ્રકરણમાં ગામના તત્કાલીન સરપંચ તથા ઉપસપંચ તેમજ સભ્યો સામે કાયદેસર કાર્યવાહી કરવા વિકાસ કમિશનરે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને...
00:03:27

ભરૂચ:જંત્રીના ભાવ મુદ્દે જળસમાધીની ચીમકી સાથે ખેડૂતોએ આપ્યું આવેદન

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલાં એકસપ્રેસ વે સહિતના પ્રોજેકટમાં જમીન સંપાદન મામલે સ્થાનિક ખેડુતોમાં રોષ જોવા મળી રહયો છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ખેડુતોને...

ભરૂચ જિલ્લા કોંગ્રેસ લઘુમતી સમાજ દ્વારા નૂપુર શર્માના વિરોધમાં આપ્યું આવેદન

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિરુદ્ધ કરવામાં આવેલ ગુસ્તાખી ભર્યા નિવેદનો અભદ્ર ઉચ્ચારણો ને લઇ ઠેર...

Breaking

ભરૂચ દૂધધારા ડેરીની 67મી વાર્ષિક સાધારણ સભામાં મોટો નિર્ણય

ભરૂચ દૂધધારા ડેરીની 76મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન ઘનશ્યામ...

આમોદ-જંબુસર રોડ નજીક ઢાઢર નદીમાં મગર જોવા મળતા લોકોમાં કુતૂહલ!

ભરૂચના આમોદ-જંબુસર રોડ પરથી પસાર થતા સમયે ઢાઢર નદીમાં...

આમોદ હાઇવે-64 પર હેઝાર્ડસ વેસ્ટના વાહનમાંથી દુર્ગંધયુક્ત પ્રવાહી ઢોળાતા હડકંપ

આમોદ નજીક નેશનલ હાઇવે નંબર-64 પર હેઝાર્ડસ વેસ્ટનું પરિવહન...

ભરૂચના સિંધોત ગામે શિક્ષકોનો આંતરિક વિવાદનો આક્ષેપ.

ભરૂચ તાલુકાના સિંધોત ગામે આવેલી પ્રાથમિક મિશ્રશાળાના શિક્ષકોના અંદરોઅંદરના...
spot_imgspot_img