The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચના બંબાખાના વિસ્તારમાં ગેસનો બોટલ લીકેજથી અફરાતફરી

ભરૂચના બંબાખાના વિસ્તારમાં ગેસનો બોટલ લીકેજથી અફરાતફરી

0
ભરૂચના બંબાખાના વિસ્તારમાં ગેસનો બોટલ લીકેજથી અફરાતફરી

ભરૂચના બંબાખાના વિસ્તારની લલ્લુભાઇની ચાલના એક મકાનમાં અચાનક ગેસ બોટલ લાઈનમાં લીકેજ જતા થયેલ ભડકાથી એક મહિલા દાઝી હતી. જ્યારે ઘરમાં રહેલ એક પુરૂષને પણ ઇજાઓ પહોંચતા બન્નેવને સારવાર અર્થે ખસેડાયા હતા.

આચાનક ગેસ બોટલમાં લીકેજના પગલે થયેલ ભડકાથી બુમરાણ મચતા એક સમયે આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. ગેસ લિકેજમાં થયેલ ભડકાના પગલે શીતલબેન વસાવા દાઝી ગયા હતા જ્યારે બલદેવભાઈ વસાવાને નાની મોટી ઇજાઓ પહોંચતા 108 માં સારવાર અર્થે ખસેડાયા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગેસનો બોટલ લીકેજથી લાગેલ આગને તેમજ લિકેજને કાબુમાં લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!