The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: MLA-VAGRA

Browse our exclusive articles!

ભરૂચ જીલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી તાલીમ સેમિનાર યોજાયો

ભરૂચ જીલ્લા સહકારી સંઘ દ્વારા જીલ્લા ખરીદ વેચાણ સંઘ અને તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેકટર અને હોદ્દેદારો માટે સહકારી તાલીમ સેમિનાર ભરૂચ ડિસ્ટ્રીક્ટ કો-ઓપ....
00:01:47

ભરૂચ નગરપાલિકા દ્વારા કરાયું તિરંગા યાત્રાનું આયોજન

દેશ આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર...

આમોદ તાલુકા ખરીદ વેંચાણ સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ વિજેતા

આમોદ મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી અને મામલતદાર ડૉ.જે.ડી.પટેલની અધ્યક્ષતામાં આમોદ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘનું ચૂંટણી યોજાઈ હતી.જેમાં ચેરમેન તરીકે હસમુખભાઈ પટેલ (રોંધ) તથા...

ટંકારીયા ગામના દલિત અને આદિવાસી ભૂલકાઓનું ભવિષ્ય કાદવ કિચ્ચડ માં!

ટંકારીયા ગામમાં પંચાયતની લાપરવાહીના કારણે ગંદકીથી ખદબદતા અને તીવ્ર દુર્ગંધ મારતા તળાવની વચ્ચે આંગણવાડી અને કન્યાશાળા ચાલી રહી છે. જ્યાં ભૂલકાઓ અને માસૂમ બાળાઓને...
00:03:09

વાગરાના લીંબડી ગામે જી.આઈ.ડી.સી.એ પાકો રસ્તો ખોદી નાંખતા ખેડૂતોને મુસીબત

વાગરા તાલુકા ના લીંબડી ગામ ના ખેડૂતો એ જિલ્લા કલેકટર ને પાઠવેલ આવેદનપત્રમા જણાવ્યું છે કે લીમડી ગામમાંથી અંભેલ ગામ જવા માટે ડામરનો રોડ...

Popular

ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી અપાઇ

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ઝાડેશ્વર ખાતે આવેલ...

ભરૂચ પોલીસે ફિશિંગ કેપિટલ ઝારખંડના જામતાડાથી પોલીસે સાયબર ક્રાઇમના કુખ્યાત આરોપીની કરી ધરપકડ

ભરૂચ પોલીસને સાયબર ક્રાઈમના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા...

થામ-દેરોલ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બોઈલર ટ્રકની ટક્કરે પિક-અપ ટેમ્પોના બે ટુકડા!

ભરૂચ તાલુકાના થામ અને દેરોલ ગામની વચ્ચે ગત રાત્રે...

અંકલેશ્વરના જીતાલી ગામે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમની કરી અટકાયત

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!