The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News દેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરાયું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

દેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરાયું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

0
દેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરાયું  ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
  • ખોખરા ઉમર ખાતે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

ડેડીયાપાડા તાલુકાના ખોખરાઉમર ખાતે આવેલા મેદાન માં ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપલીયા ઝોન, મોઝદા ઝોન, અલમાવાડી ઝોન,દેડીયાપાડા ઝોન , કેવડી ઝોન એમ કુલ પાંચ જેટલી ટીમોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં ગોપલિયા ઝોનની ટીમે ડેડીયાપાડા ઝોનને હરાવી ટ્રોફી જીતી લીધી હતી. ગોપાલિયા ઝોનના કૅપ્ટન શિવનાથસિંહને ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે કમલેશ પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

  • સર્જન વસાવા, ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!