
નર્મદા ડેમ માંથી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર પાસે નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા ભયજનક 24 ફૂટથી ઉપર 26. ફૂટે વહી રહી છે.જેના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
જૂઓ ડ્રોનની મદદથી લેવાયેલ નર્મદા નદી બંન્ને કાંઠે વહેતી અને તેનો આકાશી અદભૂત નજારો…ભવાની ડીજીટલ સ્ટુડીયો,ભરૂચના સહયોગથી