The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ:BSNL ઓફિસ સામે આવેલ ભંગારના ગોડાઉનમા લાગી આગ

ભરૂચ:BSNL ઓફિસ સામે આવેલ ભંગારના ગોડાઉનમા લાગી આગ

0
ભરૂચ:BSNL ઓફિસ સામે આવેલ ભંગારના ગોડાઉનમા લાગી આગ

ભરૂચ બીએસ.એન.એલ ની કચેરીની સામેવેલ એક ભંગારના ગોડાઉનમા અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી.
ભરૂચ પાંચબત્તી થી મહંમદપુરા રોડ તરફ આવેલ બી.એસ.એન.એલ. ઓફીસ સામે આવેલા એક ભંગારનાગોડાઉનમાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામતા નવુવર્ષ હોય અવન જાવનના પગલે અફરાતફરી મચી જવા પામી હતી. એકએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય ગોડાઉનમજ દુકાન ધારકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે સમયસર આગની ઘટનાની જાણ પાલિકાના ફાયર ફાઇટરોને કરાતા તેમણે તુરંત દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથધર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!