ઝાડેશ્વર સબ સ્ટેશન હેઠળ આવતા રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાંતા: 17.10.2026 શનિવારના રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી ૧૧ કેવિ ચામુંડા મંદિર ફીડર પર આવતા વિસ્તારમાં સવારે ૮.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

જેમાં ચામુંડા મંદિર,નારાયણ હોસ્પિટલ, ચિત્રકૂટ સોસા,,શ્રીનીકેતન સોસાયટી, હિલવ્યું એપાર્ટમેંટ,મગલ દશન સોસાયટી, SLD નિરવાના,,આલેખ સોસાયટી રાજલક્ષ્મી સોસાયટી,અયપ્પાસ્કૂલ, શ્રીજી દર્શન સોસા, ગણેશપુરી, અરુણોદય બંગલો, દ્વારકાધીશ એપાર્ટમેંટ, શ્રી હરી બંગલો, તેમજ ચામુંડા મંદિર અને તેની આસપાસના તમામ વિસ્તાર વિજ પૂરવઠો બંધ રહેશે તેમજ કામ પૂર્ણ થયે કોઈ પણ પ્રકારની અગાઉ જાણ કર્યાં વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામા આવશે જેની સૌ ગ્રાહક મિત્રોને નોંધ લેવા નાયબ ઈજનેર,પૂર્વ પેટા વિભાગીય કચેરી,ભરૂચ દ્વારા જણાવાયું છે.





