ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પાનોલી પાસે આવેલી હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે 9.64 લાખનો દારૂ...
ભરૂચ જીલ્લામાં ગે.કા. પ્રોહી/જુગારની બદ્દીઓ ડામવા અને પરીણામલક્ષી કામગીરી કરવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.
દરમ્યાન...