સમગ્ર વિશ્વમાં ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવવામાં આવે છે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ સંકુલમાં જનજાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો જેમાં વરસતા વરસાદ વચ્ચે પણ લોકોએ જનજાગૃતિના કાર્યક્રમને માણ્યો હતો.
વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે કુટુંબ નિયોજન કાર્યક્રમ સાર્થક કરીએ જે અંતર્ગત વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ સંકુલમાં વરસતા વરસાદ વચ્ચે પણ વિશ્વ વસ્તી દિવસ અંગે જનજાગૃતિ ફેલાવતા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલની ડોક્ટર કિરણ સિંહ પટેલ મેડિકલ કોલેજ વિદ્યાર્થીનીઓ પણ જોડાયા હતી અને વર્ષના વરસાદ વચ્ચે પણ જનજાગૃતિનો કાર્યક્રમ લોકોએ માણ્યો હતો.